Sensex Trades 100 pts higher, Nifty over 11550
  • Home
  • Business
  • શેર બજારની તેજી સાથે શરૂઆત, આ સેકટરના શેરમાં ઉછાળો

શેર બજારની તેજી સાથે શરૂઆત, આ સેકટરના શેરમાં ઉછાળો

 | 10:06 am IST

વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોની અસર આજે ભારતીય શેરબજારની શરૂઆત પર જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે સેન્સેક્સ ખૂલતાની સાથે 80.15 અંક એટલે કે 38816 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ખાતે નિફ્ટી 25.70 અંકની તેજી સાથે 11578 પર ટ્રેડ થઇ રહી હતી.

આજના ટ્રેડિંગ સેશનમાં સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને આઇટી શેરોમાં તેજી જોવા મળી છે. જ્યારે ઓટો ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન