Sex Relationship you do not know These things about masturbation
  • Home
  • Featured
  • હસ્તમૈથુનને લઇને આ વાતો તો તમે નહીં જ જાણતા હોવ

હસ્તમૈથુનને લઇને આ વાતો તો તમે નહીં જ જાણતા હોવ

 | 6:07 pm IST

હસ્તમૈથુનને લઇને લોકોના મનમાં અલગ-અલગ સવાલો હોય છે. અંહી તેનાથી જોડાયેલા કેટલીક મહત્વની વાતો છે જે અંગે ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે. જો તમને લાગે છે કે આખી દુનિયાના પુરૂષો હસ્તમૈથુન કરે છે તો તમારી જાણકારી ખોટી છે. 2016માં થયેલા એક અભ્યાસ મુજબ ફક્ત 57 ટકા તનાવથી ભરેલા વ્યક્તિ રોજ હસ્તમૈથુન કરે છે.

માનવામાં આવે છે કે વાઇબ્રેટર્સનો ઉપયોગ ફક્ત મહિલા માસ્ટબેશન માટે હોય છે. આ પણ માન્યતા છે કે પુરૂષ પણ સ્ટિમ્યુલેશન માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરે છે અને જે લોકો કાયમ આવું કરે છે તે લોકોની સેક્સ ડ્રાઇવ અને સેક્સ લાઇફ સારી હોય છે.

એવું નથી કે હસ્તમૈથુન કરવાથી તમારો ચહેરો ગ્લો કરવા લાગશે કે ઓરા શાઇન કરવા લાગે છે. પરંતુ રિસર્ચની માનીએ તો જે પુરૂષ જલદી-જલદી માસ્ટરબેશન કરતા રહે છે અને ખુશ રહે છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ સ્વસ્થ રહે છે. હસ્તમૈથુન એનર્જી પણ બૂસ્ટ કરે છે.

જાપાનમાં થયેલી એક રીસર્ચમાં સામે આવ્યું છે કે સેક્સ દરમ્યાન નીકળતા સીમેનનું સ્પર્મ કાઉન્ટસ માસ્ટરબેશનના સ્પર્મ કાઉન્ટથી વધારે હોય છે. સ્પર્મ કાઉન્ટ આ વાત પર નિર્ભર કરે છે કે તમે સેક્શુઅલી કેટલા ચાર્જ્ડ છો એટલે કે કોઇની સાથે સેક્સ કરવું વધારે ઇરોટિર અનુભવ છે.

મહિલાઓ અને પુરૂષોમાં હસ્તમૈથુન માટે કોઇ ઉંમરની સીમા હોતી નથી. થઇ શકે છે કે 65 વર્ષના વ્યક્તિ પણ માસ્ટબેશન કરે છે અને 15 વર્ષનો છોકરો પણ હસ્તમૈથુન કરે છે.