NIFTY 10,210.85 -20.00  |  SENSEX 32,584.35 +-24.81  |  USD 65.0350 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • દિકરી તેની માતા સાથે વાતો કરે છે કે કેવી રીતે થાય ‘સેક્સ’, જોઈ લો આ વીડિયો

દિકરી તેની માતા સાથે વાતો કરે છે કે કેવી રીતે થાય ‘સેક્સ’, જોઈ લો આ વીડિયો

 | 9:12 am IST


દિકરી તેની માતાને બેડરૂમની રજેરજની વાત કરે છે, પરંતુ તેની સ્ટાઈલ ખુબ જ નોખી છે. યુવતી કૂકરની સિટીનો અવાજ અને રસોઈની અન્ય કામગીરી મારફતે માતાને સેક્સ લાઈફ વિશે તેની માતા સાથે વાત કરે છે. દિકરી તેની માને ઓર્ગેઝમ વિશે પણ જણાવે છે. દિકરી માતા સાથે સેક્સની વાતો કરતી હોય છે ત્યારે નોકરાણી પણ ઉપસ્થિત હોય છે.

તે માને સમજાવે છે કે મહિલાઓએ કેવી રીતે પોતાને ગમતી બાબતો કરવી જોઈએ. ત્યારે પુત્રીને જાણ થાય છે કે તેની માતાએ ક્યારેય ઓર્ગોઝમની અવસ્થાનો અનુભવ કર્યો જ નથી. ત્રણ દિવસમાં આ વીડિયો નવ લાખ કરતાં વધારે લોકોએ નીહાળ્યો છે.

;