Photos: ફિફા વર્લ્ડ કપમાં રૂસની સૌથી સેક્સી ફેનનું ખૂલ્યું રહસ્ય, જાણો કોણ છે? - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ફિફા વર્લ્ડ કપમાં રૂસની સૌથી સેક્સી ફેનનું ખૂલ્યું રહસ્ય, જાણો કોણ છે?

Photos: ફિફા વર્લ્ડ કપમાં રૂસની સૌથી સેક્સી ફેનનું ખૂલ્યું રહસ્ય, જાણો કોણ છે?

 | 3:54 pm IST

સોશિયલ મીડિયા પર વિશ્વ કપમાં રૂસને સપોર્ટ કરી રહેલી એક ફેનની તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં તેને રૂસની સૌથી સેક્સી અને હૉટ ફેન કહેવાય છે. રૂસને સપોર્ટ કરી રહેલી યુવતીનું નામ નતાલ્યા નેમચિનાવા છે અને તે રૂસની સાઉદી અરબ સામે રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી.

નતાલ્યા વર્ષ 2007માં મિસ મોસ્કો રહી ચૂકી છે. રૂસમાં રહેનારી નતાલ્યા એક પોર્ન સ્ટાર છે અને તે X-રેટિડ ફિલ્મમાં પણ જોવા મળી છે. ફીફા વિશ્વ કપની જે મેચમાં તે રૂસને સપોર્ટ કરી રહી હતી, તેમાં યજમાન રૂસે વિજય મેળવ્યો હતો. રૂસની ટીમે તે મેચમાં સઉદી અરબને 5-0થી પરાજય આપ્યો હતો.