shah rukh khan and kajol from kenya dance anupam kher video
  • Home
  • Videos
  • Featured Videos
  • શેરડી અને રોટલો ખાતા હોય એવી ફિલિંગ આપતો VIDEO વાયરલ, ‘તુજે દેખા તો એ જાના સનમ’

શેરડી અને રોટલો ખાતા હોય એવી ફિલિંગ આપતો VIDEO વાયરલ, ‘તુજે દેખા તો એ જાના સનમ’

 | 11:20 am IST

શાહરૂખ ખાન અને કાજોલની જોડી એટલે બોલિવૂડમાં એક સુપર હિટ જોડી તરીકે પ્રખ્યાત છે. આ બંન્નોનો જાદુ હવે ભારત પુરતો જ સિમિત નથી રહ્યો પણ વિદેશમાં લોકો એના ગીતના અને ફિલ્મનાં દિવાના થઈ રહ્યા છે એનો પુરાવો આપતો એક વીડિયો હાલમાં જ વાયરલ થઈ રહ્યો છે.

અનુપમ ખેરે એક વીડિયો શેર કર્યો છે કે જે જોઈને તમને ખુબ હસવું આવશે. આ વીડિયોમાં કેન્યાનું એક કપલ તુજે દેખા તો એ જાના સમન ગીત પર બિલકુલ શાહરૂખ અને કાજોલ જેવા જ અંદાજમાં એક્ટિંગ કરતા જોવા મળે છે. આ વીડિયો ખુબ જોવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે.

અનુપમ ખેરે જે વીડિયો શેર કર્યો છે તે હાલમાં ખુબ શેર થઈ રહ્યો છે. તેણે લખ્યું કે આ છે કેન્યાનાં શાહરૂખ ખાન અને કાજોલ. સોશિયલ મીડિયામાં પણ લોકો આ ગીતને ખુબ વખાણી રહ્યા છે. તો તમે પણ જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન