NIFTY 10,315.35 +49.70  |  SENSEX 33,429.24 +178.94  |  USD 64.3175 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : મુકેશ અંબાણીએ લંડનના મેયર માટે આપી ગ્રાન્ડ પાર્ટી, બિગબી સહિત આવી સેલિબ્રેટી

Photos : મુકેશ અંબાણીએ લંડનના મેયર માટે આપી ગ્રાન્ડ પાર્ટી, બિગબી સહિત આવી સેલિબ્રેટી

 | 2:19 pm IST

 

ગઈ કાલ રાત્રે મુકેશ અંબાણીએ લંડનના મેયર સાદિક ખાન માટે પોતાના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યુ હતું, જેમાં શાહરુખ ખાન, અમિતાબ બચ્ચન, કેટરીના કેફ અને આલિયા ભટ્ જેવી પ્રખ્યાત સેલિબ્રેટી આવી હતી. મેયર સાદિક ખાને પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીના ફોટો શેર કર્યા હતા.મુકેશ અંબાણીએ સાદિક ખાનને મળવા માટે ક્રિકેટર સચિન તેંડુલકરને પણ આમંત્રણ આપ્યું હતું.