શાહરુખ ખાનની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી, જુઓ pics - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શાહરુખ ખાનની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી, જુઓ pics

શાહરુખ ખાનની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી, જુઓ pics

 | 2:59 pm IST

શાહરુખ ખાન અને ગૌરી ખાને પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટી તેમની ખાસ મિત્રના જન્મદિવસ માટે રાખવામાં આવી હતી. શાહરુખના બંગલા મન્નતમાં યોજાયેલી આ પાર્ટીમાં બોલિવૂડના અનેક ટોચના કલાકારોએ હાજરી આપી હતી. પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.