Shah Rukh Khan’s reel life daughter Sana Saeed gorgeous pictures!
  • Home
  • Featured
  • ‘કુછ કુછ હોતા હૈ’ની અંજલિનો બોલ્ડ લૂક, સોશિયલ મીડિયા પર PHOTOSએ ખલબલી મચાવી!

‘કુછ કુછ હોતા હૈ’ની અંજલિનો બોલ્ડ લૂક, સોશિયલ મીડિયા પર PHOTOSએ ખલબલી મચાવી!

 | 2:28 pm IST

શાહરૂખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં અંજલીનો રોલ પ્લે કરીને ફૅમસ થયેલી અભિનેત્રી સના સઈદની હોટ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઈ રહી છે. સના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સને દિવાના બનાવી દે છે. આ નાનકડી અંજલી હાલમાં ઘણી બદલાઈ ગઈ છે અને દેખાવમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

સના પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી પોપ્યુલર છે. આની પહેલા પણ પોતાના સુંદર ફોટોઝ ફેન્સ વચ્ચે શેર કરી ચૂકી છે. સૌથી વધારે તે વેસ્ટર્ન આઉટફિટમાં નજર આવે છે પણ એનો ટ્રેડિશનલ લૂક પણ દર્શકોને ઘણો પસંદ આવે છે. બાદ સના ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. તો જુઓ અહીં આ અભિનેત્રીના ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન