- Home
- Photo Gallery
- ખુબ નાની હતી ત્યારે ટીવી પર જોઈ હશે, હવે આ અભિનેત્રીનાં PHOTOS જોઈ ચોંકી જશો

ખુબ નાની હતી ત્યારે ટીવી પર જોઈ હશે, હવે આ અભિનેત્રીનાં PHOTOS જોઈ ચોંકી જશો
હાલ સોશિયલ મીડિયામાં શાહરૂખ ખાનની રીલ લાઇફ પુત્રી સના સઈદની કેટલીક ભવ્ય તસવીરો વાયરલ થઈ રહી છે અને બધાને દિવાનાં કરી રહી છે. ‘કુછ કુછ હોતા હૈ’માં ‘અંજલિ’ તરીકેની ભૂમિકા માટે આજે લોકો જેને શ્રેષ્ઠ કિરદાર તરીકે યાદ કરે છે એ અભિનેત્રી સના સઈદ અવાર નવાર તેની તસવીરોનાં કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.
તેણે બાળ કલાકારની ભૂમિકાથી જ ખૂબ સ્ટારડમ મેળવી લીધું છે અને હવે તે યુવાન સ્ટાર થઈ ગઈ ત્યાં સુધી પાછળ ફરીને જોયું નથી તે આગળ જ વધતી ગઈ છે. તેણે ‘બાદલ’ અને ‘હર દિલ જો પ્યાર કરેગા’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તો જુઓ સનાનાં કેટલાક ફોટો….
આ વીડિયો પણ જુઓ: છોટા ઉદેપુર જિલ્લાના 26 ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન