Shah Rukh Khan’s reel life daughter Sana Saeed shakes hot photos
  • Home
  • Photo Gallery
  • ‘કુછ કુછ હોતા હે’ની અંજલી હવે લાગે છે આટલી હોટ, જુઓ PHOTOS

‘કુછ કુછ હોતા હે’ની અંજલી હવે લાગે છે આટલી હોટ, જુઓ PHOTOS

 | 3:47 pm IST

હિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ માં શાહરુખ ખાન સાથે ફિલ્મમાં ડેબ્યું કરનારી અને શાહરૂખની પુત્રીનો અંજલી તરીકેની ભુમિકા ભજવનાર બૉલિવૂડની અભિનેત્રી સના સઈદે તેના બોલ્ડ ફોટોશૂટથી ફેન્સને ચોકાવી નાખ્યાં છે. સના સઈદની આકર્ષક તસવીરો અવારનવાર ચર્ચામાં આવતી રહે છે. તો જુઓ એનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન