shahid afridi chewing tobacco indian trolled him badly see video
  • Home
  • Featured
  • ગામડાંના ભાભાની જેમ શાહિદ આફ્રિદીનો તમાકુ ખાતો વીડિયો વાયરલ, લોકોએ ભારે મજા લીધી

ગામડાંના ભાભાની જેમ શાહિદ આફ્રિદીનો તમાકુ ખાતો વીડિયો વાયરલ, લોકોએ ભારે મજા લીધી

 | 7:58 pm IST

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં ખેલાડીનો અજીબ જ અવતાર જોવા મળી રહ્યો છે. લોકો વીડિયો જોઈને શાહિદ આફ્રિદીની મજા લઈ રહ્યા છે. તેમજ લોકો ગુસ્સે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આફ્રિદીની મજાક માટે જાણીતો બની ગયો છે. આ વીડિયો 2018નો છે. હવે ફરીથી લોકડાઉનના માહોલમાં વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આફ્રિદી લોકોની વચ્ચે બેઠો છે. ત્યારે અચાનક જ કોઈની નજર ન પડે એમ તંબાકુ ખાય છે. પરંતુ આ ઘટના કેમેરામાં કેદ થઈ જાય છે અને હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2018નો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સહિત કેટલાય મહાન લોકોની સામે આફ્રિદીએ આવું કારમાનું કર્યું હતું. જો કે આફ્રિદીએ વીડિયો જોયા બાદ એવું કહ્યું કે આ તંબાકુ નથી પણ વળીયારી ખાવ છું. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન