આઈફા એવોર્ડ્સમાં બોલિવૂડ એક્ટ્રેસનો ઝલવો, જોઇ લો તસવીરો – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આઈફા એવોર્ડ્સમાં બોલિવૂડ એક્ટ્રેસનો ઝલવો, જોઇ લો તસવીરો

આઈફા એવોર્ડ્સમાં બોલિવૂડ એક્ટ્રેસનો ઝલવો, જોઇ લો તસવીરો

 | 5:56 pm IST

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આ સમારોહને કરણ જોહર અને સૈફ અલી ખાને હોસ્ટ કર્યો હતો. બન્ને એક બાદ એક કેટેગરી મુજબ, એવોર્ડ વિજેતાના નામ એનાઉન્સ કર્યા હતા. આઈફા 18 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ન્યૂયોર્કમાં યોજાયો છે. આઈફામાં ‘ઉડતા પંજાબ’નો દબદબો રહ્યો હતો. આ ફિલ્મ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો તો દલજીત દોસાંજને બેસ્ટ ડેબ્યૂ મેલનો એવોર્ડ મળ્યો હતો.

કોને મળ્યો ક્યો એવોર્ડ
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ ફિલ્મઃ નીરજા
બેસ્ટ ફિમેલ ડેબ્યૂઃ દિશા પટની(એમ.એસ.ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ મેલ ડેબ્યૂઃ દલજીત દોસાંજ (ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટરઃ શાહિદ કપૂર(ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ(ઉડતા પંજાબ)
બેસ્ટ ડિરેક્ટરઃ અનિરુદ્ધા રોય ચૌધરી(પિંક)
બેસ્ટ સપોર્ટિંગ રોલ મેલઃઅનુપમ ખેર (એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી)
બેસ્ટ સપોર્ટિંગ રોલ ફિમેલઃ શબાના આઝમી(નીરજા)
સ્પેશિયલ મેન્શનઃ એ.આર.રહેમાન (ભારતીય સિનેમામાં 25 વર્ષના યોગદાન બદલ)
બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલઃવરૂણ ધવન(ઢિશૂમ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઈન અ નેગેટિવ રોલઃજીમ સર્ભ(નીરજા)
સ્ટાઈલ આઈકોન ઓફ ધ યરઃ આલિયા ભટ્ટ
વુમન ઓફ ધ યરઃ તાપસી પન્નુ
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ પ્રીતમ(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ લિરિસિસ્ટઃ અમિતાભ ભટ્ટાચાર્ય-ચન્ના મેરેયા (એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અમિત મિશ્રા(એ દિલ હૈ મુશ્કિલ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ કનિકા કપૂર(ઉડતા પંજાબ) અને તુલસી કુમાર(એરલિફ્ટ)

;