Shahid Kapoor reveals about Mira rajput first love name
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહિદ કપૂરે મીરાના પહેલા પ્રેમનો કર્યો ખુલાસો

શાહિદ કપૂરે મીરાના પહેલા પ્રેમનો કર્યો ખુલાસો

 | 4:04 pm IST
  • Share

  • શાહિદ કપૂરે એક સુંદર વીડિયો કર્યો શેર 

  • શાહિદે વીડિયોમાં મીરાના પહેલા પ્રેમની કરી વાત 

  • મીરાના પહેલા પ્રેમ વિશે જાણીને ફેંસ આવાક 

 

શાહિદ કપૂર અને તેની પત્ની મીરા કપૂર આ દિવસોમાં પંજાબમાં શિયાળાની મજા માણી રહ્યા છે. શાહિદ અને મીરા બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. ચાહકો તેમની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા માટે આતુરતાથી રાહ જોતાં હોય છે. ચાહકોની રાહનો અંત લાવતા શાહિદ કપૂરે મીરા સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં શિયાળાની સવારની સુંદર ઝલક વચ્ચે બંનેનો પ્રેમ બંધન સ્પષ્ટપણે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

આ વીડિયોમાં શહીદે એક રહસ્ય ખોલ્યું

એકબીજાને અપાર પ્રેમ કરતા કપલ્સમાં શાહિદ અને મીરા કપૂરનું નામ ટોચ પર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શાહિદ મીરાનો પહેલો પ્રેમ નથી. આ વાત અમે નથી કહી રહ્યા, પરંતુ શાહિદ કપૂરે પોતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. આ સમાચાર શાહિદ અને મીરાને પસંદ કરતા ફેન્સને ચોંકાવી શકે છે. તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે તેમની વચ્ચે ત્રીજું કોઈ નથી પણ મીરાનો મોબાઈલ ફોન છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો