shahid kapoor wife mira rajput brutally trolled for wearing mini skirt
  • Home
  • Entertainment
  • Bollywood
  • મીરા રાજપુત ટૂંકા કપડાં પહેરવાનાં લીધે થઈ ટ્રોલ, લોકોએ કરી આવી કોમેન્ટો

મીરા રાજપુત ટૂંકા કપડાં પહેરવાનાં લીધે થઈ ટ્રોલ, લોકોએ કરી આવી કોમેન્ટો

 | 2:31 pm IST

‘કબીર સિંહ’ ફિલ્મનાં હીરો શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુત આમ તો લાઈમ લાઈટથી દુર રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર એની તસવીરો અને વીડિયો અવાર નવાર વાયરલ થતાં રહે છે. જો કે મીરા પણ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી જોવા મળે છે.

હાલમાં મીરા, દીકરી મીશા સાથે એક ગ્રોસરી શોપમાં જોવા મળી હતી. આ સમયે તેને પીળા કલરનું મીની સ્કટ અને સફેદ શર્ટ પહેર્યું હતું. આવા ટૂંકા કપડાં જોઈને લોકોએ મીરાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

કેટલાક લોકોએ એવું કહીને મીરાને ટ્રોલ કરી કે શું મીશાનું સ્કર્ટ પહેરીની આવી છે. તો કોઈએ કહ્યું કે મીરાનો મોટો ડ્રેસ મીશાએ પહેર્યો છે. તો એકે એમ પણ લખ્યું કે મીશાના કપડાં પહેરી લીધા આન્ટીએ. એટલા પૈસા કમાઓ છો તો થોડા કપડામાં પણ ખર્ચ કરો. હું ટૂંકા કપડાની વિરોધમાં નથી પણ બાળકોનાં કપડા!

આ વીડિયો પણ જુઓ: ગુજરાતના નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન