Shahid Kapoor's wife Mira Rajpat shares glamorous PHOTOS
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ PHOTOS..

અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે સોશિયલ મીડિયામાં શેર કર્યા હોટ અને ગ્લેમરસ PHOTOS..

 | 4:43 pm IST
  • Share

શાહિદ કપૂર (Shahid Kapoor) અને તેની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) આજકાલ ગોવા (Goa)માં વેકેશન એન્જોય કરી રહી છે. બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ આજકાલ ગોવામાં રજાઓ મનાવી રહ્યા છે. હવે શાહિદ કપૂર (Shahid Kapoor) અને મીરા રાજપૂત (Mira Rajput) પણ મસ્ત એન્જોય કરી રહ્યા છે. મીરા રાજપૂતે (Mira Rajput) પોતાના ગોવા વેકેશનના ફોટો શેર કર્યા છે. જેમાં તે ખુબ જ ગ્લેમરસ અંદાજમાં નજરે પડી રહી છે. મીરા રાજપૂતે (Mira Rajput) આ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા છે. અભિનેત્રીના આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટો અને વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન