NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શાહરૂખે પુત્ર અબરામ સાથે મેદાનમાં કરી મસ્તી, PICS

શાહરૂખે પુત્ર અબરામ સાથે મેદાનમાં કરી મસ્તી, PICS

 | 12:22 pm IST

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પોતાની ટીમને ચિયર કરવા માટે 13 મેના રોજ કોલાકાતા ગયા હતો. શાહરૂખ તેની સાથે પુત્ર અબરામને પણ લઈ ગયો હતો. શાહરૂખની ટીમ કેકેઆરનો મુંબઈ ઈન્ડિયન્સ સામે નવ રનથી પરાજય થયો હતો. પોતાની ટીમ જીતતા નીતા અંબાણી ખુશ થઈને ટીમને તાળીઓથી વધાવી લીધી હતી. જો કે મેચ પૂરી થયા પછી શાહરૂખ-અબરામ મેદાનમાં સાથે ચક્કર મારવા નીકળ્યા હતા. જો કે મેચ હારતા શાહરૂખ નિરાશ થઈ ગયો હતો.

;