Shahrukh Khan Celebrated Janmashtami with Son Abram
  • Home
  • Featured
  • Photos: દીકરા અબરામ સાથે શાહરૂખે ઉજવી જન્માષ્ટમી, ફોડી દહી-હાંડી

Photos: દીકરા અબરામ સાથે શાહરૂખે ઉજવી જન્માષ્ટમી, ફોડી દહી-હાંડી

 | 9:14 pm IST

3 સપ્ટેમ્બરનાં રોજ દુનિયાભરમાં શ્રી કૃષ્ણ જન્મમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલીવુડ સેલેબ્રિટી પણ પોતાના અંદાજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સે પોતાના પ્રશંસકોને જન્માષ્ટમીની શૂભકામનાઓ આપી છે. બોલીવુડનાં કિંગ શાહરૂખ ખાને પણ ખાસ અંદાજમાં જન્માષ્ટમીનો તહેવાર મનાવ્યો છે. શાહરૂખે મુંબઈમાં પોતાના ઘરે પત્ની ગૌરી ખાન અને સૌથી નાના દીકરા અબરામ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

શાહરૂખનાં પ્રશંસકો આ તસવીરોને ઘણી જ પસંદ કરી રહ્યા છે.