Omg! શાહરુખ ખાનની મીડિયા મેનેજર બનશે કેટરીના કેફ , ફોટો થયો વાયરલ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Omg! શાહરુખ ખાનની મીડિયા મેનેજર બનશે કેટરીના કેફ , ફોટો થયો વાયરલ

Omg! શાહરુખ ખાનની મીડિયા મેનેજર બનશે કેટરીના કેફ , ફોટો થયો વાયરલ

 | 3:51 pm IST

શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ આજકાલ ચર્ચામાં છે, ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે એકવાર ફરીથી કેટરીના અને અનુષ્કાની જોડી સાથે જોવા મળશે. ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં શાહરુખ ઉંઘી રહ્યો છે અને કેટરીના ડિરેક્ટર આંનદ એલ રાયની સાથે બેઠી છે.

શાહરુખ ખાનએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે કેટરીના મીડિયા મેનેજર છે તેવું જણાવ્યું છે. અત્યારે શાહરુખ ખાન ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે. આંનદ એલ રાયની આ ફિલ્મમાં શાહરુખ ખાન ઠિંગુજીનું પાત્ર ભજવશે.

આ પહેલા ફિલ્મનું નામ કેટરીના મેરી જાન હતું. ફિલ્મની કાસ્ટ પણ અલગ હતી અને શાહરુખ ખાન તે કાસ્ટમાં નહતા. હવે ફિલ્મમાં હીરોઈન પર વ્યંગ્ય કરવામાં આવ્યો છે. કેટને શાહરુખ ખાન બહું પસંદ હતો. શાહરુખ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ એક્ટર છે.