Shahrukh plays with Rajkumar on Chaiyan-Chaiyan, Video Viral
  • Home
  • Featured
  • છય્યાં-છય્યાં પર શાહરૂખે રાજકુમાર સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

છય્યાં-છય્યાં પર શાહરૂખે રાજકુમાર સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

 | 12:49 pm IST

પોતાની પ્રતિભા અને અભિનયનો જશ્ન મનાવવા 69માં ફિલ્મફેર એવોર્ડશોમાં પહોંચેલા સ્ટારે શો દરમિયાન કેટલીક શાનદાર પળનો લુત્ફ ઉઠાવ્યો. શોમાં શાહરૂખ ખાન અને રાજકુમાર રાવે ફિલ્મ દિલ સેના સુપરહિટ ગીત છય્યાં-છય્યાં પર દિલ ખોલીને ડાન્સ કર્યો. સ્ટેજ પર શાહરૂખ અને રાજકુમારે તે સ્ટેપ બતાવીને ગીતના વિજુઅલ યાદ અપાવી દીધા. બન્નેનું આ પરફોર્મન્સ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

રોમાન્સ કિંગ શાહરૂખ ખાનનો અચાનક સ્ટેજ પર આવીને રાજકુમાર રાવને જોઇને કરવું રાજકુમાર માટે કોઇ સરપ્રાઇઝથી કમ ન હતું. તેને તેના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા સરસ કેપ્શન લખ્યું છે. પોતાના આદર્શ શાહરૂખ ખાનની સાથે પરર્ફોમ કરવાનો અવસર મળ્યો, આઇ લવ યુ સર, લોકો એ તેમના સપના પર વિશ્વાસ કરતા ખૂબ મહેનત કરવી જોઇએ. કારણકે સપના સાકાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન