મમ્મી મીરા સાથે ક્યુટ મીશા કેદ થયા તસવીરોમાં, જોઈલો તમે પણ - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મમ્મી મીરા સાથે ક્યુટ મીશા કેદ થયા તસવીરોમાં, જોઈલો તમે પણ

મમ્મી મીરા સાથે ક્યુટ મીશા કેદ થયા તસવીરોમાં, જોઈલો તમે પણ

 | 3:55 pm IST

શાહિદ કપૂરની પત્ની મીરા અને તેની પુત્રી મીશા કપૂર એરપોર્ટ પર ક્લિક થયા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે માતા અને પુત્રી અમૃતસર જઈ રહ્યાં હતાં. જેમાં મીરા એકદમ સીમ્પલ દેખાઈ રહી હતી. વ્હાઈટ શર્ટ બ્લેક પેન્ટ અને લોફર્સ અને બ્લેક ગોગલ્સ સાથે મીરા સુંદર લાગતી હતી. મીશા પણ પીંક ડ્રેસમાં એકદમ ક્યૂટ લાગી રહી હતી. તેઓ અમૃતસર કેમ જઈ રહ્યાં છે તેની હજી ખબર નથી.