Shama Sikander Photos Viral On Social Media
  • Home
  • Featured
  • PHOTOS: બોલિવૂડ એક્ટ્રેસનાં આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસ જોઈને પરસેવો છૂટી જશે

PHOTOS: બોલિવૂડ એક્ટ્રેસનાં આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસ જોઈને પરસેવો છૂટી જશે

 | 10:34 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોસને કારણે ચર્ચામાં આવી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોને જોઈને લોકોનાં પરસેવા છૂટી રહ્યા છે. બિકિનીમાં શેર કરેલાં આ ફોટાને કારણે શમા સિકંદર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. લુકની વાત કરીએ તો શમાએ બિકીની સાથે વ્હાઇટ શર્ટ અને હેટ પહેરી છે. શમાનો આ અવતાર જોઇને તમારો પરસેવો છૂટી જશે. તસવીરમાં શમા સોફા પર બેસીને કાતિલ અંદાજમાં પોઝ આપી રહી છે, શમાનો કાતિલ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો. શમાએ ફિલ્મ પ્રેમ અગન 1988થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન