Shama Sikander Shared Beautiful Photos
  • Home
  • Featured
  • Photos: એક સમયે ખાવાનાં પણ હતા ફાંફા, આજે ડીઝાઈન કંપનીની માલિક છે આ હૉટ હીરોઇન

Photos: એક સમયે ખાવાનાં પણ હતા ફાંફા, આજે ડીઝાઈન કંપનીની માલિક છે આ હૉટ હીરોઇન

 | 1:23 pm IST

ટીવી અને ડિઝિટલ દુનિયામાં પોતાના બૉલ્ડ અને હૉટ અવતારથી ચર્ચામાં રહેનારી અભિનેત્રી શમા સિકંદર પોતાના સોશિયલ મીડિયા પર અવાર-નવાર ફૉટો પૉસ્ટ કરતી રહે છે. તે તેના ફૉલોઅર્સમાં ઘણી જ ચાહીતીછે. તાજેતરમાં જ શમાએ બિકિનીમાં ફૉટો શેર કર્યો જેમાં તે ઘણી જ હૉટ લાગી રહી હતી. શમાનાં હૉટ એન્ડ બૉલ્ડ ફૉટો એક એકથી ચઢિયાતા છે. તે દરેક ફૉટોમાં ઘણી જ સુંદર લાગી રહી છે. શમાનાં ફેન્સ તેના ફૉટોને ઘણા જ પસંદ કરી રહ્યા છે.

શમા સિકંદર ટીવી સીરીઝ ‘યે મેરી લાઇફ’માં પોતાના લીડ રૉલને લઇને જાણીતી બની હતી. તેણે ઘણી ટીવી સીરીયલ્સ અને રીયાલિટી શૉમાં કામ કર્યું છે. તે કેટલીક બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. આમિર ખાનની 1999માં આવેલી ફિલ્મ ‘મન’માં પણ તે જોવા મળી હતી. શમા ફેશન મૉડલ પણ છે અને તેણે 2010માં પોતાની ડીઝાઇન કંપની શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શમા જ્યારે 10 વર્ષની હતી ત્યારે પરિવાર સાથે મુંબઈ આવી ગઈ હતી. શરૂઆતનાં દિવસો ઘણા જ મુશ્કેલીભર્યા હતા. આ વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં શમાએ કહ્યું હતુ કે, “ઘણીવાર તો ઘરમાં જમવાનું પણ નહોતુ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન