shama sikander shared black bikini photo trolled for cosmetic surgery
  • Home
  • Photo Gallery
  • અભિનેત્રીની કાળી બિકીની પર ફેન્સએ કરી કાળી કોમેન્ટો, PHOTOS અપલોડ કરીને થઈ ટ્રોલ

અભિનેત્રીની કાળી બિકીની પર ફેન્સએ કરી કાળી કોમેન્ટો, PHOTOS અપલોડ કરીને થઈ ટ્રોલ

 | 5:17 pm IST

નાના પરદા પર પહેલા જ શોમાં હિટ થનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે. તેનાં ફોટો વાયરલ થવામાં સહેજ પણ વાર નથી લાગતી. સોશિયલ મીડિયામાં આવતા વેત જ શેર થવા લાગે છે. હાલમાં શમાએ બ્લેક બિકીનીમાં ફોટો વાયરલ કર્યા છે. તેમાં તેણે લખ્યું કે આવી છોકરી બનવા માટે કોઈ જગ્યાએ ફિટ થવું જરૂરી નથી. તમે કોઈ ગિલ્ટ વગર જ પોતાને ફિટ રાખી શકો અને બીજાને ઈંસ્પાયર કરી શકો.

હવે લોકો આ વાત અને ફોટો પર ભડક્યા છે. કોઈ પુછે છે કે શું તે આ બધું પ્લાસ્ટિક સર્જરી કર્યા પહેલાં વિચાર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક સર્જરી બાદ શમાનો લૂક એકદમ બદલાઈ ગયો છે. તો એકે અભદ્ર શબ્દોમાં હદ વટાવી છે અને લાસ્ટમાં લખ્યું કે તારા જેવી છોકરીઓ બીજી છોકરીઓને પણ પ્લાસ્ટિક સર્જરી કરવા માટે રવાડે ચડાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન