Shanaya Kapoor monochrome sensational bold pics viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કપૂર પરિવારની આ દીકરીની Hot તસવીરો થઇ વાયરલ, પહેર્યું એવું કંઇક કે મોટી અભિનેત્રીઓ ભરે પાણી

કપૂર પરિવારની આ દીકરીની Hot તસવીરો થઇ વાયરલ, પહેર્યું એવું કંઇક કે મોટી અભિનેત્રીઓ ભરે પાણી

 | 10:45 am IST
  • Share

બોલિવૂડના અન્ય મોટા કપૂર પરિવારની દીકરી ફિલ્મોમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. નિર્માતા બોની કપૂર, અનિલ કપૂરની ભત્રીજી અને અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂરના ડેબ્યુની ઘોષણા થઈ ગઇ છે. શનાયા તેની ડેબ્યૂ પહેલા જ લોકોને સોશિયલ મીડિયા પર દિવાના બનાવી રહી છે. તેની તાજેતરની તસવીરો લોકોને ખુબ જ સુંદર છે.

શનાયા કપૂર એક નવી સોશિયલ મીડિયા પર સેંસશન બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ફરી એકવાર ખૂબ જ હોટ તસવીરો પોસ્ટ કરીને શનાયાએ પોતાનો પારો વધાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન