Rashifal 5th January, 2019
  • Home
  • Astrology
  • શનિવારી અમાસ, શુક્ર રાહુ ત્રિયોગ, ગ્રહણ વેધ, જાણો તમારી રાશિ માટે કેવો નિવડશે દિવસ

શનિવારી અમાસ, શુક્ર રાહુ ત્રિયોગ, ગ્રહણ વેધ, જાણો તમારી રાશિ માટે કેવો નિવડશે દિવસ

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, માગશર વદ અમાસ, શનિવાર, તા. ૫-૧-૨૦૧૯. દૈનિક તિથિ : વદ અમાસ ક. ૩૦-૫૭ સુધી. ચંદ્ર નક્ષત્ર : મૂળ ક. ૧૫-૦૮ સુધી પછી પૂર્વાષાઢા. ચંદ્ર રાશિ : ધનુ (આખો દિવસ). જન્મ નામાક્ષર : ધનુ (ભ.ધ.ઢ.ફ.).

વિશેષ પર્વ : દર્શ અમાસ. ગ્રહણ રવિવારે પરોઢે થશે પણ વેધ શનિવારથી શરૂ થઈ જશે.  શુક્ર અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ. શુક્ર-રાહુનો ત્રિકોણયોગ. ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેની ખગોલીય અસર અવશ્ય અનુભવાય. રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦.

દર્શ અમાવાસ્યા, ગ્રહણવેધ, ગ્રહ દોષોના નિવારણ માટે સારો દિવસ, આમછતાં નથી ખાસ યોગો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન