જાણો શનિ દેવના કયા સ્વરૂપની પૂજા કરવાથી થાય છે લાભ :Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો શનિ દેવના કયા સ્વરૂપની પૂજા કરવાથી થાય છે લાભ :Video

જાણો શનિ દેવના કયા સ્વરૂપની પૂજા કરવાથી થાય છે લાભ :Video

 | 10:12 am IST

શનિની પનોતીથી બચવા દર શનિવારે જાતકો શનિ તેમજ હનુમાન મંદિરમાં દર્શન કરવા જતા હોય છે. ભક્તો શનિદેવને તેલ અને કાળા અડદ ચઢાવી પ્રસન્ન પણ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શનિદેવની પૂજા તેમના કયા સ્વરૂપમાં કરવાથી લાભ થાય છે ? તો આજે જાણો કે શનિદેવની પૂજા સાકાર રૂપે કરાય કે નિરાકાર રૂપે. શાસ્ત્રોમાં દર્શાવેલી પૂજાની રીત અને શિંગણાપુરના શનિદેવ મંદિરની કથા વિશે પણ જાણી લો આજે.