Video : જાણો શાંકભરી દેવીના મહિમાં વિશે - Sandesh
NIFTY 10,970.90 -37.15  |  SENSEX 36,355.24 +-164.72  |  USD 68.5450 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : જાણો શાંકભરી દેવીના મહિમાં વિશે

Video : જાણો શાંકભરી દેવીના મહિમાં વિશે

 | 3:16 pm IST

પોષ મહિનાની પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. જગત જનની અંબા માતા આજે જ્યોત સ્વરૂપે બિરાજમાન થયા હતા. કહેવાય છે કે સતી માતાનાં અવશેષો જ્યાં પડ્યા હતા ત્યાં અલગ અલગ સ્વરૂપે મા બિરાજમાન થયા.

અહીં અંબાજીમાં પર્વત પર અવશેષ પડ્યા હોવાથી માં અંબા સ્વરૂપે બિરાજ્યા હતાં. આ દિવસે અંબા માતાનાં મંદિરમાં ભક્તોની ભીડ જામે છે. આ દિવસે માં અંબા પાલખી પર બિરાજમાન થઇને વરઘોડા સ્વરૂપે નગરયાત્રા નીકળે છે. જેમાં હાથી,ઘોડા અને રથ સાથે માં અંબાની શોભા અતિ વધુ હોય છે. માં અંબાના સાનિધ્યમાં રહીને ભક્તો પોતાને ધન્ય માને છે.