sharad-pawar-says-cm-yogi-should-immediately-resign-lakhimpur-kheri-violence
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લખીમપુરની ઘટનાને લઈને શરદ પવારે માંગ્યું CM યોગીનું રાજીનામું

લખીમપુરની ઘટનાને લઈને શરદ પવારે માંગ્યું CM યોગીનું રાજીનામું

 | 5:36 pm IST
  • Share

  • લખીમપુર જેવી ઘટના પહેલા ક્યારેય બની નથીઃ પવાર

  • શરદ પવારે લખીમપુર કાંડને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યું

  • સીએમ યોગીએ રાજીનામું આપી દેવું જોઈએઃ શરદ પવાર

NCP પ્રમુખ શરદ પવારે લખીમપુર કાંડને લઈને સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. પવારે કહ્યું કે સીએમ યોગીએ રાજીનામું આપી દેવું જોઈએ. એક પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે કહ્યું કે આવી ઘટના પહેલા ક્યારેય બની નથી. પ્રદર્શનકર્તા ખેડૂતનું કહેવું છે કે અજય મિશ્રાનો દીકરો આશિષ પણ હાજર હતો. સુપ્રીમ કોર્ટે તેની પર સુનાવણી કરી ત્યારે તે પકડાયો છે. પવારે કહ્યું કે જે સત્તામાં છે તેઓએ સ્ટેન્ડ લેવાની જરૂર છે. સીએમ યોગી પોતાની જવાબદારીથી પાછળ ખસી શકશે નહીં.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસ પર પણ પવારે સાધ્યું નિશાન

પવારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસ પર પણ નિશાન સાધ્યું અને તેમને લખીમપુર ઘટનાની સરખામણી મવાલમાં થયેલા ફાયરિંગ સાથે કરી. મવાલમાં ગોળીઓ પોલીસે તવાવી હતી તેમાં કોઈ નેતા પર આરોપ ન હતા. ભીડને ભાજપ નેતાઓએ ભડકાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો