શરદ પૂનમે કરીએ ગોપાલકૃષ્ણની આરતીવંદના, Video - Sandesh
  • Home
  • Featured
  • શરદ પૂનમે કરીએ ગોપાલકૃષ્ણની આરતીવંદના, Video

શરદ પૂનમે કરીએ ગોપાલકૃષ્ણની આરતીવંદના, Video

 | 9:58 am IST
  • Share

આસો સુદ પૂનમનો આજનો દિવસ શરદ પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે ચંદ્રની શીતળતા અમૃતસમાન અનુભવાય છે. ત્યારે શરદ પૂનમ પર્વ નિમિત્તે આપણે કરીશુ કૃષ્ણકાનુડાની આરતીવંદના , સાથે જ ધોરાજી તાલુકાનાં સુપેડી ગામે નિર્મિત મુરલી મનોહર ધામનાં કરીશુ દર્શન

આજે જ્યારે શરદપૂનમનો પર્વ છે ત્યારે આજનાં દિવસે ચંદ્રપૂજા અને લક્ષ્મીપૂજાનો મહિમા જાણીશુ તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો…
શરદપૂનમનું પર્વ રાસલીલા સાથે જોડાયેલુ છે. જેના મોહમાં સૌ બંધાયેલા છે એવા શ્રી કૃશ્ણે શરદપૂનમના દિવસે જ ગોપીઓ સંગ કરી હતી રાસ લીલા. તો આવો આજનાં પવિત્ર પર્વે આપણે કરીએ ગોપાલકૃષ્ણની આરતીવંદના.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો