sharad purnima celebration importance and worship
  • Home
  • Featured
  • કેવી રીતે આપ કરશો શરદપૂનમની ઉજવણી, જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

કેવી રીતે આપ કરશો શરદપૂનમની ઉજવણી, જાણો શાસ્ત્રીજી પાસેથી, Video

 | 8:31 am IST

આજે છે શરદપૂનમનું પાવન પર્વ. શાસ્ત્રોમાં આજની તિથિને કહેવાય છે ધવલરંગી ઉત્સવરાજ કારણ કે આજના દિવસે જ શ્રી કૃષ્ણે ગોપીઓ સંગ કરી હતી રાસલીલા. તો આજની યાત્રામાં સૌ પ્રથમ જાણીશુ શરદ પૂનમની સુંદર કથા.

શરદપૂનમ એટલે ચંદ્રમાંની હાજરીમાં દૂધપૌઆ ખાવાનું પર્વ. પણ શાસ્ત્રોમાં આ પર્વનું મહત્વ અનેક ગણુ વર્ણવાયુ છે. તો કેવી રીતે આપ કરશો શરદપૂનમની ઉજવણી આવો સમજીએ શાસ્ત્રજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી.

સવારે ઇષ્ટદેવની પૂજા કરવા સાથે ઇન્દ્ર અને મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજા પહેલા ઘીનો દીવો દીવો પ્રગટાવવો. રાત્રે ચંદ્રોદય થાય એટલે કળશથી જળ અર્પણ કરો અને તેની પૂજા કરો. બ્રાહ્મણોને ખીરનો પ્રસાદ અને દક્ષિણા આપવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન