Sharadpoonam Chandrapooja and Lakshmipooja Mahima, Video
  • Home
  • Featured
  • શરદપૂનમે ચંદ્રપૂજા અને લક્ષ્મીપૂજાનો મહિમા, Video

શરદપૂનમે ચંદ્રપૂજા અને લક્ષ્મીપૂજાનો મહિમા, Video

 | 10:07 am IST
  • Share

આજે જ્યારે શરદપૂનમનો પર્વ છે ત્યારે આજનાં દિવસે ચંદ્રપૂજા અને લક્ષ્મીપૂજાનો મહિમા સમજાવશે શાસ્ત્રીજી મહારાજ , તો આવો આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની યાત્રાનો 

શરદપૂનમ એટલે ચંદ્રમાંની હાજરીમાં દૂધપૌઆ ખાવાનું પર્વ. પણ શાસ્ત્રોમાં આ પર્વનું મહત્વ અનેક ગણુ વર્ણવાયુ છે. તો કેવી રીતે આપ કરશો શરદપુનમની ઉજવણી આવો સમજીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો