શશી કપૂરના અંતિમ દર્શને પહોંચ્યો કપૂર પરિવાર, રડતી જોવા મળી કરીના :Pics - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • શશી કપૂરના અંતિમ દર્શને પહોંચ્યો કપૂર પરિવાર, રડતી જોવા મળી કરીના :Pics

શશી કપૂરના અંતિમ દર્શને પહોંચ્યો કપૂર પરિવાર, રડતી જોવા મળી કરીના :Pics

 | 10:32 am IST

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શશી કપૂરે સોમવારે સાંજે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચારની જાણ થતાં જ કપૂર પરિવારના સભ્યો તેમજ બોલિવૂડની હસ્તીઓનો જમાવડો હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો. હોસ્પિટલ ખાતે રણધીર કપૂર, ઋષિ કપૂર, કૃષ્ણા રાજ કપૂર, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર અને સૈફ અલી ખાન પહોંચી ગયા હતા. આ સાથે મહાનાયક અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, રાની મુખર્જી, કાજોલ સહિતના સ્ટાર્સ પણ શશિ કપૂરના અંતિમ દર્શને પહોંચ્યા હતા. શશી કપૂરનો જન્મ 18 માર્ચ 1938માં થયો હતો.