અહીં જાણી લો શિવજી પર મધનાં અભિષેક વિશેનો મહિમા, મહાદેવને અભિષેક છે ખુબ જ પ્રિય – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અહીં જાણી લો શિવજી પર મધનાં અભિષેક વિશેનો મહિમા, મહાદેવને અભિષેક છે ખુબ જ પ્રિય

અહીં જાણી લો શિવજી પર મધનાં અભિષેક વિશેનો મહિમા, મહાદેવને અભિષેક છે ખુબ જ પ્રિય

 | 10:23 am IST
  • Share

દર્શકમિત્રો આપણે જાણીએ છીએ કે મહાદેવને અભિષેક ખુબ જ પ્રિય છે. શિવલિંગ પર વિવિધ દ્વવ્યોનાં અભિષેક વિવિધ પ્રકારનાં લાભની કરાવે છે પ્રાપ્તિ. ત્યારે આવો આજની ખાસ વાતમાં શિવજી પર મધનાં અભિષેક વિશેનો મહિમા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન