Prafullabhai Pandya will tell you the remedy of your fate from bamboo
  • Home
  • Featured
  • તમને એવું લાગતું હોય કે કર્મ પ્રમાણે યોગ્ય ફળ નથી મળતું! કરી લો આ ઉપાય, નહીં થાય અસંતોષ

તમને એવું લાગતું હોય કે કર્મ પ્રમાણે યોગ્ય ફળ નથી મળતું! કરી લો આ ઉપાય, નહીં થાય અસંતોષ

 | 9:20 am IST

આજે છે ફાગણ સુદ ત્રીજ અને બુધવાર. આપના જીવનમાં ભાગ્યોદય અર્થે કેવી રીતે વાંસનો ઉપાય કરી શકાય આ વિશેની ખાસ વાત જાણીશુ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી. માધવ મુરારી શ્રી કૃષ્ણ કહેવાય છે નારાયણનો જ અવતાર. આજના કળિયુગમાં પણ કૃષ્ણ વાણી અને કૃષ્ણ સંદેશ આપણને જીવનને સાર્થક કરવાનું માર્ગદર્શન આપે છે.

અર્જુનના માધ્યમથી જેણે માનવજાતને કર્મનો સંદેશ આપ્યો એવા માધવ મુરારીના અનેક નામો છે. આ એક જ એવા ભગવાન છે જે બાળકના રુપમાં પણ પૂજાય છે. વ્યક્તિ દ્વારા થતા કર્મથી જ ઘડાય છે તેનું ભાગ્ય. પરંતુ જો કર્મનું યોગ્ય ફળ મળવામાં આપને પણ અસંતોષ અનુભવાતો હોય તો જાણો આજની ખાસ વાત. જેમાં વાંસ થકી આપના ભાગ્યોદયનો ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન