special talk with shastri vinodbhai pandya
  • Home
  • Videos
  • Featured Videos
  • પિતૃકૃપા માટે દાન પુણ્ય શ્રેષ્ઠ, શાસ્ત્રી વિનોદભાઈ પંડયાની ખાસ વાત, જુઓ Video

પિતૃકૃપા માટે દાન પુણ્ય શ્રેષ્ઠ, શાસ્ત્રી વિનોદભાઈ પંડયાની ખાસ વાત, જુઓ Video

 | 10:16 am IST

ઘણી વખતે સ્વજનોના મૃત્યુ અકસ્માત. આપઘાત કે અસાધ્ય બિમારીના કારણે થતા હોય છે. એટલે કે અકાળે મૃત્યુ થતા હોય છે. આવા સંજોગોમાં તેમની આત્માને શાંતિ મળતી નથી. પિતૃઓની શાંતિ માટે ચૌદમુ શ્રાદ્ધ ખુબ જ મહત્વનુ હોય છે. તો આજના દિવસે કયા શાસ્ત્રીય ઉપાયો દ્રારા અપમૃત્યુ પામેલા પિતૃઓને મોક્ષ અપાવી શકાય. માર્ગદર્શન આપશે શાસ્ત્રી વિનોદભાઈ પંડયા.