Shastriji Maharaj will explain the glory of Vat Savitri vrat, Video
  • Home
  • Featured
  • વટ સાવિત્રી વ્રતનો મહિમા સમજાવશે શાસ્ત્રીજી મહારાજ, Video

વટ સાવિત્રી વ્રતનો મહિમા સમજાવશે શાસ્ત્રીજી મહારાજ, Video

 | 9:49 am IST

અગિયારસથી પુનમ સુધી કરાતુ હોય છે વટસાવિત્રીનું પુજન. ઘણા લોકો ૩ દિવસ સુધી કરે છે વટસાવિત્રીનું પુજન. શા માટે કરવામાં આવે છે વટસાવિત્રીનું પુજન. આ પુજનમાં કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવુ જાઇએ..? વટસાવિત્રીની પુજામાં વડ વૃક્ષ અને સાવિત્રી દેવીની પુજા થાય છે. 

તે પુજન અર્ચન કરવાથી દેવી સાવિત્રીનું વરદાન પ્રાપ્ત થાય છે. પતિનું આયુષ્ય સારુ રહે તેવુ વરદાન આ વ્રત કરવાથી મળે છે. દેવી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પરત લઇ આવ્યા હતા. બાલ્યવસ્થાથી જ મહિલાઓ દ્વારા થાય છે અનેક વ્રત. પોતાના પતિનું આયુષ્ય અખંડ રહે તે માટે કરે છે વ્રત. જા આપ પણ વ્રત કરવા ઇચ્છુક છો તો કઇ કઇ બાબતોનું રાખશો ધ્યાન. ૐ સાવિત્રીદેવ્યૈ નમઃ આ મંત્રનો જાપ કરી વડ વૃક્ષનું કરવુ પુજન

આ વ્રત સમયે થાય છે વડ વૃક્ષની પુજા અર્ચના. વટ સાવિત્રીના વ્રતમાં પણ અÎર્ય કેવી રીતે કરશો અર્પણ. તાંબાના પાત્રમાં જળ ભરી તેમાં કંકુ,ચોખા,ફુલ,દુર્વા અને જવ પધરાવવા. તે દેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મંત્ર બોલીને તે પાણી વડ વૃક્ષને અર્પણ કરવુ અવેધવ્યમ ચ સૌભાગ્યમ દેહીત્વમ મમાશુવ્રતે
પુત્રાન ચ પૌત્રસ્ચ સૌખ્યમચ્‌ ગૃહાન આર્યમ નમોસ્તુતે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન