Shatra says love was only one child know-how kush-called-son-of-sitamata-in-video
  • Home
  • Videos
  • Sandesh News
  • શું સીતામાતાને એક જ પુત્ર હતો લવ, કુશ વિશે જાણો આ હકીકત

શું સીતામાતાને એક જ પુત્ર હતો લવ, કુશ વિશે જાણો આ હકીકત

 | 11:46 am IST

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રભુ શ્રી રામ અને માતા સીતાના બે પુત્રો હતો જેમનું નામ હતું લવ અને કુશ..પરંતુ રામાયણમાં ઉલ્લેખાયેલી એક કથા અનુસાર માતા સીતાએ બે નહીં પરંતુ એક જ પુત્રને આપ્યો હતો જન્મ ..ત્યારે કેવી રીતે કુશ પણ કહેવાયો રામ સીતાનો પુત્ર આવો જાણીએ આ રોચક કથા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.