shaw Love between the elephant and man video viral
  • Home
  • Featured
  • VIDEO: એક જ થાળીમાં હાથી અને માણસના જમણવારે સોશિયલ મીડિયાને ભાવભીનું કરી દીધુુું!

VIDEO: એક જ થાળીમાં હાથી અને માણસના જમણવારે સોશિયલ મીડિયાને ભાવભીનું કરી દીધુુું!

 | 2:44 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથી અને મહાવત વચ્ચેનો ઉષ્માભર્યો પ્રેમ નજરે દેખાય છે. વીડિયોમાં પશુ અને માનવ વચ્ચેનો પ્રેમ જોઈને સૌ કોઈ હરખાઈ ગયા છે અને વીડિયો શેર કરી રહ્યાં છે. જોઈ શકાય છે કે, મહાવત એક પાંદડામાં પોતાનું સ્વાદિષ્ટ ભોજન લઈ રહ્યો છે અને સાથે જ હાથી પણ એમાંથી ખાઈ રહ્યો છે.

આ સુંદર વીડિઓ જોઈને ઘણા લોકોએ સારી સારી ટિપ્પણીઓ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, આ સાચી મિત્રતા છે. કે જે માણસ માણસ વચ્ચે ખુબ ઓછી જોવા મળતી હોય છે. તો જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન