shehnaaz gill gives expressions on badshah song video goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગિલનો મનમોહક અંદાજ, અભિનેત્રીનો વીડિયો થયો ખુબ વાયરલ

પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગિલનો મનમોહક અંદાજ, અભિનેત્રીનો વીડિયો થયો ખુબ વાયરલ

 | 1:55 pm IST
  • Share

પંજાબની કેટરીના કૈફ (Katrina Kaif) તરીકે પ્રખ્યાત શહનાઝ ગિલ (Shehnaaz Gill) પોતાના અનોખા અંદાજથી દર્શકોના દિલ પર રાજ કરે છે. શહનાઝની એક પોસ્ટ હોલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઇ રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે શહનાઝ તેના દર્શકોને કોઇ સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં છે. હાલમાં એકટ્રેસે એક વીડિયો શેર કર્યો જેમાં તે સ્વેગ સોંગ પર જબરદસ્ત એક્સપ્રેશન આપતી નજર આવી રહી છે.

અભિનેત્રીએ તેના ઇંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 4 લાખથી વધારે વાર જોવાઇ ચુક્યો છે. શહનાઝના આ વીડિયોની ભરપેટ પ્રશંસા થઇ રહી છે.

શહનાઝે આ વીડિયોમાં બ્લેક શિમરી ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબજ આકર્ષક લાગી રહી છે. એકટ્રેસે કહ્યુ હતુ કે તે તેના દર્શકો માટે ખાસ કંઇ લઇને આવી રહી છે. શહનાઝ બિગ બોસ 13માં જબરદસ્ત ઓળખ ઉભી કરી હતી. સિદ્ધાર્થ શુક્લા સાથે તેની જોડીએ ચર્ચા જમાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન