shehnaaz gill glamorous photo shoot in red dress video
  • Home
  • Featured
  • પંજાબની કેટરિનાએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, VIDEO શેર કરી એવા હોટ પોઝ આપ્યાં કે….

પંજાબની કેટરિનાએ ઈન્ટરનેટ પર ખલબલી મચાવી, VIDEO શેર કરી એવા હોટ પોઝ આપ્યાં કે….

 | 7:56 pm IST

બિગ બોસ 13માં શહનાઝ ગિલ ઘણી બધી ચર્ચામાં રહી હતી. બિગ બોસનું ઘર છોડ્યા પછી પણ તે સતત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શહનાઝ ગિલ પંજાબની કેટરિના કૈફ તરીકે જાણીતી છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણીવાર તેના વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ શહનાઝ ગિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ વીડિયો તેનું ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.

વીડિયોમાં શહનાઝ ગિલ રેડ કલરના આઉટફિટમાં પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવી રહી છે. વીડિયોમાં અભિનેત્રી વિવિધ પોઝ આપી રહી છે. આ વીડિયોમાં શહનાઝ ગિલ ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકડાઉન દરમિયાન અભિનેત્રીનું આ ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. શહનાઝ ગિલના આ વીડિયો પર ચાહકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન