પીળા ડ્રેસમાં શહનાઝ ગિલ લાગી એકદમ ફિટ, નવી તસવીરો શેર કરતાં ધમાલ મચી ગઈ!
બિગ બોસ(Bigg Boss)ની એક્સ કન્ટેસ્ટેંટ અને સિંગર તેમજ અભિનેત્રી શહનાઝ ગિલ(Shehnaaz Gill) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે પોતાના આવનારા પ્રોજેક્ટ સાથે સાથે નવી નવી તસવીરો અને વીડિયો પણ વાયરલ કરતી રહે છે. એક તો તે પહેલાથી જ સિદ્ધાર્થ શુક્લા(Sidharth Shukla) સાથેની તેની રિલેશનશીપને લઈને ચર્ચામાં છે ત્યારે હવે તેની તસવીરોના કારણે તે ચર્ચામાં આવી છે.
આ નવી તસવીરોમાં શહનાઝ ગિલ ખુબ સ્લિમ લાગી રહી છે. તેણે આ વખતે સોલ્ડર ડ્રેસ પહેર્યો છે. જેમાં તે એકદમ ફિટ લાગી રહી છે. પીળા કલરના આ ડ્રેસમાં શહનાઝ એકદમ હોટ લાગી રહી છે અને હવે તસવીરો વાયરલ થઈ રહી છે. તો જુઓ અહીં આ નવી તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન