Photos: શહનાઝ ગિલે ખુબજ આકર્ષક તસવીરો શેર કરી, સુંદરતા મન મોહી લેશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: શહનાઝ ગિલે ખુબજ આકર્ષક તસવીરો શેર કરી, સુંદરતા મન મોહી લેશે

Photos: શહનાઝ ગિલે ખુબજ આકર્ષક તસવીરો શેર કરી, સુંદરતા મન મોહી લેશે

 | 10:57 am IST
  • Share

શહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલ ખુબજ વ્યસ્ત છે. જે દિલજીત દોસાંજ (Diljit Dosanjh) સાથે ફિલ્મ હૌસલા રખમાં નજર આવશે. શહનાઝ ગિલ કેનેડાથી પરત આવી છે.

શહનાઝ ગિલ (Shehnaaz Gill) આ તસવીરોમાં રોકિંગ અને ગ્લેમરસ લાગી રહી છે. શહેનાઝનો આ અંદાજ પ્રશંસકોને પસંદ આવી રહ્યો છે. શહેનાઝ હમણાથી ખુબજ ગ્લેમરસ જોવા મળે છે.

શહનાઝ ગિલે હમણા જ તેનું વજન ઉતાર્યુ છે. 4 લાખથી વધારે લાઇક્સ આવી ચુક્યા છે. શહનાઝ ગિલે તસવીરો સાથે કેપ્શનમાં સ્ટારવાળા ઇમોજી રાખ્યા છે. 

આ ફોટામાં શહનાઝ વ્હાઇટ ટોપ અને લૂઝ ફીટ જીન્સ પહેર્યુ છે સાથે બ્લેક ઓવરકોટ પહેર્યો હતો જે તેને વધારે આકર્ષક બનાવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન