sherlyn chopra in lehenga choli during navratri shoot
  • Home
  • Photo Gallery
  • હંમેશા બિકીનીમાં જ જોવા મળતી અભિનેત્રીનું હાથમાં ડાંડિયા અને ચોલી સાથે ફોટોશુટ વાયરલ

હંમેશા બિકીનીમાં જ જોવા મળતી અભિનેત્રીનું હાથમાં ડાંડિયા અને ચોલી સાથે ફોટોશુટ વાયરલ

 | 12:43 pm IST

પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી શર્લિન ચોપરા ફરી લાઇમલાઇટમાં છે. શર્લિનનાં વીડિયો પણ અવાર નવાર સામે આવતા રહે છે. આ પહેલા લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરતો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના આ સોન્ગનું ટાઇટલ વોટ ડાલ રાખવામાં આવ્યું હતું.

શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અને આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ હાલમાં એક અલગ જ અંદાજમાં આ અભિનેત્રીએ બધાને ચોંકાવ્યા છે.

શર્લિને આ વખતે હોટના બદલે નવરાત્રી લૂકમાં ડાંડિયા સાથે ફોટો પડાવ્યા છે. આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેના આ ફોટો શેર થઈ રહ્યા છે. નવરાત્રીના આ લૂકમાં તેને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. તો જુઓ શર્લિનનાં કેટલાક PHOTOS….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન