Photos: Sherlyn Chopra Seen Bra less in Latest Photo
  • Home
  • Featured
  • Photos: બ્રાલેસ જોવા મળી સર્લિન ચોપરા, શેર કર્યો એકદમ બૉલ્ડ ફૉટો

Photos: બ્રાલેસ જોવા મળી સર્લિન ચોપરા, શેર કર્યો એકદમ બૉલ્ડ ફૉટો

 | 6:49 pm IST

શર્લિન ચોપરા હંમેશા પોતાના હંમેશા પોતાના બૉલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. શર્લિન ચોપરાની એક તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં શર્લિન બ્રાલેસ જોવા મળી રહી છે. તેણે સિલ્ક નાઇટસૂટ પહેરેલો છે. સાથે જ તેના ટૉપનાં બે બટન પણ ખુલ્લા રાખેલા છે. શર્લિન હમેશા પોતાની બૉલ્ડ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

ફિલ્મોની વાત કરીએ તો શર્લિન ‘દિલ બોલે હડિપ્પા’, ‘વજહ તુમ હો’ અને ‘કામસૂત્ર’ ફિલ્મમાં જોવા મળી ચુકી છે.