ફેમિના બ્યુટી એવોર્ડસમાં શેટ્ટી સિસ્ટર્સના જલવા

1453

ફેમિના બ્યૂટી એવોર્ડ્સ 2017ના કાર્યક્રમમાં બોલિવૂડની અનેક હિરોઇનોએ પોતાની ખૂબસુરતીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે આ કાર્યક્રમમાં શેટ્ટી સિસ્ટર્સ શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી. આ બંને કાર્યક્રમમાં બહુ સુંદર ડ્રેસમાં દેખાઈ હતી.