આ અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટોશૂટને લીધે થઈ ટ્રોલ થઈ , તસ્વીરો થઈ વાયરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • આ અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટોશૂટને લીધે થઈ ટ્રોલ થઈ , તસ્વીરો થઈ વાયરલ

આ અભિનેત્રી પોતાના બોલ્ડ ફોટોશૂટને લીધે થઈ ટ્રોલ થઈ , તસ્વીરો થઈ વાયરલ

 | 6:07 pm IST

સુલ્તાન, શાનદાર, નામ શબાના અને નૂર જેવી હિટ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી શિબાની દાંડેકરએ એકદમ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટની કેટલીક તસ્વીરોને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિબાની અત્યાર સુધીમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 2,500 ફોટો અપલોડ કર્યા છે. 9 લાખ કરતા વધારે લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. શિબાનીએ મોડલિંગથી લઈને એક્ટિંગ અને સિંગિંગ સુધી પોતાનું હુનર બતાવ્યું છે. તમને જણાવી દઈએ કે શિબાનીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને બોલિવૂડમાં કામ કર+વા માટે તે ભારત આવી છે.