પોતાનો આવો વિડીયો શેર કરી શિબાની દાંડેકરે ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, જુઓ Video - Sandesh
  • Home
  • Entertainment
  • પોતાનો આવો વિડીયો શેર કરી શિબાની દાંડેકરે ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, જુઓ Video

પોતાનો આવો વિડીયો શેર કરી શિબાની દાંડેકરે ઈન્ટરનેટ પર મચાવી ખલબલી, જુઓ Video

 | 5:38 pm IST

નાના પડદાની મશહૂર એક્ટ્રેસ અને સિંગર શિબાની દાંડેકર પોતાના હોત અને બોલ્ડ ફોટાના કારણે હમેશા મીડિયામાં છવાયેલી રહે છે. શિબાની પોતાના ઈન્સ્ટા એકાઉન્ટમાં હોત અને બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

હાલમાં શિબાની પોતાનો એક હોટ ફોટો અને એક વિડીયોના કારણે ઈન્ટરનેટમાં ખૂબ ચર્ચામાં છે. વિડીયોમાં શિબાનીની બોલ્ડનેસ સ્પષ્ટ જોવા મળે છે.

આ વિડીયોમાં શિબાની બધાની સામે ડ્રિંક કરતી જોવા મળે છે. શિબાનીએ આ વિડીયોને શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે- #dnd #partyinprogress #thatbrowngirl.

આ વિડીયોને જોઇને સ્પષ્ટ રીતે આ વાતનો અંદાજો લગાવવામાં આવે છે કે આ કોઈ ક્લબ અથવા બારનો ફોટો છે. આ સાથે શિબાનીએ પોતાની અમુક હોટ ફોટો પણ શેર કરી છે. શિબાનીના આ ફોટોઝઈ લોકોએ ખૂબ પ્રસંશા કરી છે.

#dnd #partyinprogress 🍾💃🏾 #thatbrowngirl

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

અમુક સમય પહેલા શિબાનીએ એક ફોટો શેર કર્યો હતો જેમે તેઓ ટોયલેટ સીટ પર બેસીને ફોતોશૂટ કરાવતી જોવા મળે છે. અમ શિબાની બાથરૂમમાં હોટ પોઝ આપી રહી હતી.