નાના પડદાની આ એક્ટ્રેસે શેર કર્યા તેના હોટ અને બોલ્ડ pics - Sandesh
  • Home
  • Entertainment
  • નાના પડદાની આ એક્ટ્રેસે શેર કર્યા તેના હોટ અને બોલ્ડ pics

નાના પડદાની આ એક્ટ્રેસે શેર કર્યા તેના હોટ અને બોલ્ડ pics

 | 11:35 am IST

નાના પડદાની મશહૂર એક્ટ્રેસ અને સિંગર શિબાની દાંડેકર પોતાના હોટ અને બોલ્ડ ફોટાના કારણે હમેશા મીડિયામાં છવાયેલી રહે છે. શિબાની પોતાના ઈન્સ્ટા એકાઉન્ટમાં હોત અને બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

હાલમાં શિબાની પોતાનો એક હોટ ફોટો અને એક વિડીયોના કારણે ઈન્ટરનેટમાં ખૂબ ચર્ચામાં છે. વિડીયોમાં શિબાનીની બોલ્ડનેસ સ્પષ્ટ જોવા મળે છે.

આ વિડીયોમાં શિબાની બધાની સામે ડ્રિંક કરતી જોવા મળે છે. શિબાનીએ આ વિડીયોને શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે- #dnd #partyinprogress #thatbrowngirl.

અમુક સમય પહેલા શિબાનીએ એક ફોટો શેર કર્યો હતો જેમે તેઓ ટોયલેટ સીટ પર બેસીને ફોતોશૂટ કરાવતી જોવા મળે છે. અમ શિબાની બાથરૂમમાં હોટ પોઝ આપી રહી હતી.