હિરોઇનને પણ ટક્કર આપે તેવી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની અને બહેન, જુઓ Pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • હિરોઇનને પણ ટક્કર આપે તેવી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની અને બહેન, જુઓ Pics

હિરોઇનને પણ ટક્કર આપે તેવી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની અને બહેન, જુઓ Pics

 | 4:06 pm IST

હાલમાં ક્રિકેટ પ્રેમીઓ માટે IPLની સિઝન ચાલી રહી છે. દરેક ટીમ પોતાનો જોર દેખાડવામાં લાગ્યું છે. તમામની હવે પહેલી નજર પ્લે ઓફમાં સ્થાન બનાવવા પર જ છે. જેમાં દરેક ખેલાડીને સ્પોર્ટ કરવા માટે તેમની પત્ની અથવા ઘરનાં કોઇને કોઇ સભ્યો આવતાં હોય છે.

મોટેભાગે ક્રિકેટરોની પત્નીઓ જોવા મળતી હોય છે જે કોઇ હિરોઇનથી ઓછી નથી. પરંતુ આજે અમે તમને ભારતીય સ્ટાર ખેલાડી ગબ્બર એટલે કે શિખર ધવનની સુંદર બહેનનો ફોટો દેખાડીશું. હાલમાં જ શિખર ધવનની બહેન શ્રેષ્ઠાના ઘણાં ફોટો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા છે.

સનરાઇર્ઝસ હૈદરાબાદ તરફથી રમતાં શિખર ધવન હાલમાં પોતાના ફોર્મમાં દેખાતો નથી. જો કે ભારતીય ટીમ માટે તેનો ફોર્મમાં હોવું ખૂબજ જરૂરી છે. શિખર ધવનની બહેનના લગ્ન ગત વર્ષે જ થયા હતા. તેના પતિનું નામ બેસન છે.