શિલ્પા શેટ્ટીને પતિ રાજ કુંદ્રાએ સાવરણીથી માર માર્યો, જુઓ Video
બોલિવૂડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)નો ફરી એક વખત એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શિલ્પા શેટ્ટી તેના પતિને સાવરણી મારવાનું કહે છે. તો સામે રાજ કુંદ્રા એવું કંઈ કરી બેસે છે કે અભિનેત્રીને ગુસ્સાથી ભરાઈ જાય છે. આ વીડિયોને રાજ કુંદ્રાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ VIDEO..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન